prabhsimran singh, IPL: પંજાબ કિંગ્સનો આસાન વિજય, દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની રેસમાંથી બહાર – ipl 2023 punjab use spin choke to knock delhi out of play offs race
પ્રભસિમરનની આક્રમક અડધી સદી બાદ હરપ્રીત બ્રાર સહિત બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી પંજાબ કિંગ્સે દિલ્હીમાં રમાયેલા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ સામે 31 રને શાનદાર વિજય નોંધાવ્યો હતો. પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ પંજાબ કિંગ્સે 20 ઓવરમાં સાત વિકેટે 167 રન નોંધાવ્યા હતા. જેમાં પ્રભસિમરને 103 રનની ઈનિંગ્સ રમી હતી. જેના જવાબમાં આક્રમક શરૂઆત બાદ દિલ્હી …