Chetan Sharma: રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે બોલવાના પણ નથી સંબંધ
Cricket News: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ભલે કેમેરા સામે એકબીજાના વખાણ કરતાં થાકતા ન હોય પરંતુ હકીકતમાં તેમની વચ્ચે કોલ્ડ વૉર ચાલી રહ્યું હોવાની છેલ્લા ઘણા સમયથી ખબરો આવતી રહે છે. કેટલાકનું તો તેમ પણ કહેવું છે કે, તેમની વચ્ચે ડ્રેસિંગ રૂમમાં પણ વાતો થતી …
Chetan Sharma: રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે બોલવાના પણ નથી સંબંધ Read More »