india vs australia wtc final, WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા માટે ભારત સામે 444 રનનો વિશાળ લક્ષ્યાંક – india vs australia wtc final 2023 india face record run-chase in pursuit of test championship title
ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારત સામે 444 રનનો લક્ષ્યાંક મૂક્યો છે. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. જોકે, મેચના ચોથા દિવસે શનિવારે લોઅર ઓર્ડરમાં એલેક્સ કેરીની અણનમ અડધી સદી તથા મિચેલ સ્ટાર્કની ઉપયોગી ઈનિંગ્સની મદદથી કાંગારૂ ટીમે આઠ વિકેટે 270 રન નોંધાવીને પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ દાવમાં 173 રનની સરસાઈના આધારે …