coach rahul dravid, ફ્લોપ છતાં રાહુલ અને સૂર્યકુમાર વર્લ્ડ કપમાં રમશે! સંજૂ સેમસનને ફરીથી નિરાશા મળશે? – we have narrowed it down to 17 18 players for world cup squad says india head coach rahul dravid
ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના કેપ્ટન-કોચનો યુગ સમાપ્ત થઈ ગયો છે. ત્યારબાદ છેલ્લા દોઢ વર્ષમાં જાહેરમાં સૌથી વધારે સંવાદ કરતો કોઈ ખેલાડી છે તો તે છે કેપ્ટન રોહિત શર્મા. આ સ્વાભાવિક છે કેમ કે જ્યારે તમે ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન છો તો તમારે પ્રત્યેક મેચ પહેલા અને પછી પત્રકારો સાથે વાતચીત કરવી પડે છે. …