rishabh pant, વધેલું વજન, તૂટેલો પગ… દુખાવો છતાં દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યો પંત – ipl 2023 rishabh pant in stadium to cheer delhi capitals against gujarat titans
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિશભ પંત પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચ્યો હતો. IPL-2023માં ગુજરાત ટાઈટન્સ સામે દિલ્હીની આ સિઝનની પ્રથમ મેચ છે. પોતાની ઈજાને અવગણીને રિષભ પંત સ્ટેન્ડ પર બેઠેલો જોવા મળ્યો હતો. સફેદ ટી-શર્ટ અને ચશ્મામાં તે પહેલા કરતા થોડો ભારે દેખાઈ રહ્યો છે. આટલી મોટી દુર્ઘટના …