india vs west indies odi, સીરિઝ તો જીતી લીધી પરંતુ નથી મળ્યા ત્રણ સવાલોના જવાબ, ચિંતામાં હશે રોહિત અને દ્રવિડ! – india win series against west indies but some questions still there for rohit sharma and dravid
ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી અને અંતિમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી, પરંતુ વર્લ્ડ કપ પહેલા ટીમને લઈને ઘણા પ્રશ્નો વણઉકેલ્યા છે. સુકાની રોહિત શર્મા અને સિનિયર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એક વખત બહાર રહીને સંભવિત ખેલાડીઓને વર્લ્ડ કપ માટે તક આપી હતી પરંતુ તમામ પ્રયોગો બાદ પણ ટીમ કોમ્બિનેશન …