virat kohli, વિદેશી ધરતી પર કોહલીના ફોર્મ પર ઉઠ્યા સવાલ તો ભડક્યો કેપ્ટન રોહિત, આ રીતે કર્યો બચાવ – i have answered this a lot of times rohit irked with question on virat kohli
વિદેશી ધરતી પર વિરાટ કોહલીના ફોર્મ સાથે જોડાયેલા સવાલો પર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ જવાબ આપ્યો છે. કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં સદી ફટકારી હતી, જે વિદેશી ધરતી પર પાંચ વર્ષ પછી વિરાટ કોહલીની પ્રથમ સદી હતી. વિરાટ કોહલીએ પાંચ વર્ષ બાદ વિદેશની ધરતી પર ટેસ્ટમાં સદી ફટકારી હતી. …