Virat Kohli 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમવા ઉતર્યો મેદાને, રાહુલ દ્રવિડે કોહલી માટે કહી આ વાત – india west indies test match virat kohli plays 500th international match
ભારતીય ક્રિકેટ ટીમના સ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીએ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. આજે ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે 100મી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્યારે વિરાટ કોહલી પોતાના કરિયરની 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમવા મેદાને ઉતર્યો છે. વિરાટની આ સિદ્ધિ અંગે ટીમના કોચ રાહુલ દ્રવિડે પણ વિશેષ વાત કહી હતી. સાથે જે તેણે વિરાટના વખાણ કર્યા હતા.