shubman gill, રાહુલ દ્રવિડે જે કહીને શુભમન ગિલને સર ગેરી સોબર્સને મળાવ્યો, તેનાથી ઘણું બધું થઈ રહ્યું છે સ્પષ્ટ – india tour west indies rahul dravid introduces shubman gill to gary sobers as one of the most exciting talents
ભારતીય ક્રિકેટ ટીમનો યુવાન ઓપનર શુભમન ગિલ છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ગત વર્ષે સિનિયર ખેલાડીઓને વર્કલોડ મેનેજ કરવા માટે આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં શુભમન ગિલને પ્લેઈંગ ઈલેવનમાં સતત રમવાની તક મળી હતી. ગિલે તકને બંને હાથે ઝડપી લીધી હતી. હવે તે વન-ડેની સાથે સાથે ટેસ્ટ અને …