kapil dev, Rishabh Pantથી નારાજ થયા Kapil Dev, કહ્યું ‘તે એકવાર રિકવર થઈ જાય પછી તેને લાફો મારવો છે’ – kapil dev wants to slap rishabh pant for this reason
30 ડિસેમ્બર, 2022ના રોજ ભયંકર અકસ્માતનો ભોગ બન્યા બાદ રિષભ પંત (Rishabh Pant) ધીમે-ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. ગત મહિને તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી અને તેમાથી રિકવર થયા બાદ તેને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. હાલ તે ઘરે છે અને સંપૂર્ણ આરામ કરી રહ્યો છે. પંતના અકસ્માતના સમાચાર સામે …