Rinku Singh, Rinku Singh: IPL 2023 બાદ કેટલું બદલાયું રિંકુ સિંહનું જીવન? પિતા હજી પણ ઘરે-ઘરે સિલિન્ડર પહોંચાડવાનું કરે છે કામ – rinku singh shares he told his father to relax bus he denied and still doing work
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) દરમિયાન કેટલાક યુવા ખેલાડીઓ મેદાનમાં જબરદસ્ત રીતે છવાઈ ગયા હતા, જેમાંથી એક રિંકુ સિંહ (Rinku Singh) પણ હતો, જે પોતાની ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સતત પાંચ છગ્ગા મારી ચર્ચામાં આવ્યો હતો. 18 ઓગસ્ટથી શરૂ થનારી આયર્લેન્ડ (India vs Ireland) સામેની ત્રણ મેચોની સીરિઝ માટે રિંકુ સિંહ …