gujarat titans, Chennai Super Kings સામે Gujarat Titansના ખેલાડીઓની જીતને શાનદાર રીતે વધાવવામાં આવી, ગરબા પણ કર્યા – hardik pandya and gujarat titans players gets warm welcome at hotel after wining
અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની (Indian Premier League 2023) ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. શુક્રવારે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 લીગના 16મા એડિશનની પહેલી મેચ રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં ઘરઆંગણે હાર્દિક પંડ્યાની (Hardik Pandya) ટીમે 5 વિકેટથી જીત મેળવી હતી. પંડ્યાએ …