virat kohli, IND vs SL: Virat Kohliને મળવા મેદાનમાં ઘૂસી આવ્યો ફેન, પગે લાગ્યો અને ફોટો પડાવ્યો – ind vs sl a fan entered in the field and touched virat kohli leg
શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ વનડે સીરિઝને (IND vs SL) પોતાના નામે કરી લીધી. ભારતીય ટીમના ખેલાડીઓએ ધૂંધાઆર બેટિંગ કરીને 391 રનનો લક્ષ્ય આપ્યો હતો અને તેની સામે શ્રીલંકાની આખી ટીમ 73 રનનમાં પેવેલિયન ભેગી થઈ હતી. વિરાટ કોહલીને (Virat Kohli) ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો, જેણે 108 …