IND Vs PAK, Asia Cup: ભારત સામે નથી ટકી શકતું પાકિસ્તાન, આંકડામાં આપણે આગળ – asia cup india vs pakistan match today know the numbers
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર ટક્કર થવાની છે. ગ્રુપ રાઉન્ડમાં બન્ને ટીમો વચ્ચે થયેલી મેચમાં ભારતે 5 વિકેટથી જીત મેળવી હતી. હવે આ બન્ને ટીમ સુપર-4માં આ બન્ને ટીમો આમને સામને આવી છે. આ બન્ને ટીમ વચ્ચે આજે સુપર-4 માટે સ્પર્ધા થવાની છે. આ બન્ને ટીમો વચ્ચેના આંકડા ભારતના પક્ષમાં છે. એટલે …