Sunil Gavaskar,પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયન નિષ્ણાતો પર રોષે ભરાયા ગાવસ્કર, કહ્યું- ‘તમારી સલાહની જરૂર નથી’ – do not need your advice angry sunil gavaskar shuts down pakistan and australian experts
ભારતમાં પ્રત્યેક વ્યક્તિ પાસે ક્રિકેટ અંગે પોતાના મંતવ્યો હશે. તેમાં પણ જો વાત ભારતીય ક્રિકેટની હોય તો તેમાં ઘણો વધારો થશે. તાજેતરમાં જ વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી ટીમ કોમ્બિનેશન અંગે ચર્ચાઓ અને ટીકાઓ શરૂ થઈ ગઈ છે. જોકે, 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા સુનીલ …