sunil gavaskar, કેપ્ટન રોહિત શર્મા અને કોચ દ્રવિડ માટે ગાવસ્કરનો ગુસ્સો સાતમાં આસમાને, કાઢી આકરી ઝાટકણી – sunil gavaskar slams indian cricket team captain rohit sharma and coach rahul dravid
વિરાટ કોહલીની કેપ્ટનસીના અંત પછી રોહિત શર્માએ જ્યારે ટેસ્ટનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે તેને ઘણા ભૂતપૂર્વ કેપ્ટનોનો ટેકો મળ્યો. મહાન સુનીલ ગાવસ્કર એવા લોકોમાં હતા જેમને તેની પાસેથી ઘણી આશાઓ હતી. ખાસ કરીને T20 વર્લ્ડ કપને લઈને, કારણ કે રોહિત શર્માની કેપ્ટનશિપનો ટ્રેક રેકોર્ડ જબરદસ્ત હતો અને એવું માનવામાં આવતું હતું કે તે મહેન્દ્ર સિંહ ધોનીની …