world test championship, 6 સીરિઝ, 22 મુકાબલા… વર્લ્ડ કપ પહેલા આરામ નહીં કરી શકે ટીમ ઈન્ડિયા – 6 series 22 matches team india cannot rest before the world cup 2023
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC) બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ આરામ કરી રહ્યાં છે. ટીમે એક મહિના સુધી કોઈ મેચ રમવાની નથી. વન-ડે વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાવાનો છે અને આ ટુર્નામેન્ટની યજમાની ભારત કરી રહ્યું છે. એક મહિનાના આરામ બાદ ભારતીય ક્રિકેટ ટીમ જુલાઈમાં મેદાન પર ઉતરશે. ભારત પ્રથમ સીરિઝ વેસ્ટ ઈન્ડિઝ …