hardik pandya, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની માઈકલ વોનની ટીકાનો હાર્દિક પંડ્યાએ આપ્યો જોરદાર જવાબ – hardik pandya responds to michael vaughans criticism of team indias exit from t20 world cup 2022
ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં કંગાળ રીતે પરાજય બાદ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી. જેના કારણે તેની ચારેય તરફ ટીકાઓ થઈ હતી. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની માઈકલ વોને પણ ભારતીય ટીમની આકરી ટીકા કરી હતી. હવે ભારતીય ટી20 ટીમના કાર્યકારી સુકાની હાર્દિક પંડ્યાએ તેનો જવાબ આપ્યો છે. ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં 10 વિકેટે પરાજય …