chetan sharma, ચેતન શર્મા ફરીથી બન્યા BCCI પસંદગી સમિતિના ચેરમેન, ચાર નવા ચહેરાનો કરાયો સમાવેશ – chetan sharma retained as chairman of bcci senior selection committee
ગત વર્ષે રમાયેલા ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતીય ક્રિકેટ ટીમનો કારમો પરાજય થયો હતો. ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આકરા પગલાં ભરતાં સીનિયર નેશનલ સિલેક્શન કમિટી એટલે કે પસંદગી સમિતિને હાંકી કાઢી હતી. હવે ભારતીય બોર્ડે નવી પસંદગી સમિતિની જાહેરાત કરી છે. જોકે, તેમાં ચેતન શર્માને જ ફરીથી મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા છે. હાંકી કાઢવામાં …