Shubman Gill, Sara Ali Khan નહીં Rashmika Mandanna પર છે Shubman Gillને ક્રશ! ખબર વહેતી થતાં ક્રિકેટરે કરી સ્પષ્ટતા – shubman gill denies of having crush on rashmika mandanna
ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ખેલાડી શુભમન ગિલ (Shubman Gill) પોતાની લવ લાઈફને લઈને સતત ચર્ચામાં છે. સૌથી પહેલા તેનું નામ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સાથે જોડાયું હતું અને બંને ડેટ કરતાં હોવાની ખબર હતી. તેઓ સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ લાઈક કરતા રહેતા હતા અને ઘણીવાર કોમેન્ટ પણ કરતાં હતા. જો કે, …