yashasvi jaiswal, કોહલીએ પહેલા યશસ્વીની ભરપૂર પ્રશંસા કરી, પરંતુ બાદમાં ડિલિટ કરી: શું છે સમગ્ર મામલો – ipl 2023 why virat kohli deleted his instagram story praising rr opener yashasvi jaiswal and then reposted
રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલે IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં ગુરૂવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે અણનમ 98 રન ફટકાર્યા હતા અને આ દરમિયાન તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. ટાર્ગેટ થોડો ઓછો પડ્યો નહીંતર આ યુવાન બેટ્સમેને બીજી સદી ફટકારી હોત. દરેક તેની બેટિંગના વખાણ કરી રહ્યું છે. જ્યારે …