indian team world cup, ભારત સામે હારવાનું આ કેવું બહાનું? વર્લ્ડ કપ પહેલાં પૂર્વ પાકિસ્તાની કેપ્ટને આપી ચેતવણી – pakistan captain controversial statement
નવી દિલ્હીઃ પાકિસ્તાનને ભારત વિરૂદ્ધ સતત 12 વર્લ્ડ કપ મેચમાં હાર મળી હતી. 2021માં આ સિલસિલો સમાપ્ત થયો હતો કે જે 1992થી શરૂ થયો હતો. ઉલ્લેખનીય છે કે T20 વર્લ્ડ કપમાં દુબઈના મેદાન પર પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવી મેચ જીતી હતી. પાકિસ્તાન માટે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને 152 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. આ …