jasprit bumrah, જસપ્રિત બુમરાહ છે કે મૂડ… જ્યારે દેખો ત્યારે ખરાબ થઈ જાય છે! – jasprit bumrah ruled out of odi series against sri lanka over fitness concern
ભારત અને શ્રીલંકા વચ્ચે 10 જાન્યુઆરીથી ત્રણ વન-ડે ક્રિકેટ મેચની સીરિઝ શરૂ થશે. બંને ટીમો વચ્ચે પ્રથમ વન-ડે 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. જોકે, તેના 24 કલાક પહેલા જ એક મોટા સમાચાર આવ્યા છે કે ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે સીરિઝની બહાર થઈ ગયો છે. બંને ટીમો વચ્ચે ત્રણ ટી20 મેચની સીરિઝ રમાઈ હતી …