Kl Rahul,લોકેશ રાહુલનો એશિયા કપ માટેની ટીમમાં સમાવેશ, છતાં તેના રમવા સામે છે પ્રશ્નાર્થ – question mark over kl rahul availability despite returning to indian team for asia cup 2023
એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લોકેશ રાહુલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, 17 સભ્યોની ટીમમાં રાહુલનું કમબેક સારા અને ખરાબ બંને સમાચાર છે. લોકેશ રાહુલને ટીમમાં તો સામેલ કરવામાં આવ્યો છે પરંતુ તે હજી સુધી તે એટલો ફિટ નથી કે તેનો સમાવેશ અંતિમ ઈલેવનમાં કરી શકાય. દિલ્હીમાં …