india vs ireland, આયરલેન્ડના પ્રવાસ માટેની ટીમ ઈન્ડિયાની જાહેરાત, કમબેક કરી રહેલા બુમરાહને બનાવાયો કેપ્ટન - team india players announced for t 20 tournament against ireland

india vs ireland, આયરલેન્ડના પ્રવાસ માટેની ટીમ ઈન્ડિયાની જાહેરાત, કમબેક કરી રહેલા બુમરાહને બનાવાયો કેપ્ટન – team india players announced for t 20 tournament against ireland


ઓગસ્ટ મહિનામાં રમાનારી આયર્લેન્ડ અને ભારત વચ્ચેની T20ની શ્રેણીની ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં કમબેક કરી રહેલા જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યાર ઋતુરાજ ગાયકવાડને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ શ્રેણીમાં યશસ્વી જયશ્વાલ અને રિંકુ સિંહને પણ ચાન્સ આપવામાં આવ્યો છે. જ્યારે આ શ્રેણીથી ફાસ્ટ બોલર કૃષ્ણા પણ કમબેક કરી રહ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *