ipl 2023

Sachin Tendulkar, Sachin Tendulkar: સચિન તેંડુલકરે શાંત જગ્યાએ પરિવાર સાથે ઉજવ્યો બર્થ ડે, દીકરો સામેલ ન થઈ શકતાં થયા ઈમોશનલ - sachin tendulkar celebrates 50th birthday with family missed son arjun tendulkar

Sachin Tendulkar, Sachin Tendulkar: સચિન તેંડુલકરે શાંત જગ્યાએ પરિવાર સાથે ઉજવ્યો બર્થ ડે, દીકરો સામેલ ન થઈ શકતાં થયા ઈમોશનલ – sachin tendulkar celebrates 50th birthday with family missed son arjun tendulkar

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે (Sachin Tendulkar) હાલમાં જ પોતાનો 50મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. જીવનની આ અડધી સદી પર માસ્ટર બ્લાસ્ટરને માત્ર સ્પોર્ટ્સ જ નહીં પરંતુ એક્ટિંગની દુનિયાના સેલેબ્સ તેમજ ફેન્સે પણ વિશ કર્યું હતું. IPL 2023ની (IPL 2023) ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) પણ ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિનના …

Sachin Tendulkar, Sachin Tendulkar: સચિન તેંડુલકરે શાંત જગ્યાએ પરિવાર સાથે ઉજવ્યો બર્થ ડે, દીકરો સામેલ ન થઈ શકતાં થયા ઈમોશનલ – sachin tendulkar celebrates 50th birthday with family missed son arjun tendulkar Read More »

pbks vs mi highlights, PBKS vs MI: 20 વર્ષીય તિલક વર્માએ લીધો બદલો, અર્શદીપ સિંહ કોઈને મો બતાવવા લાયક ન રહ્યો! - pbks vs mi 20 year old tilak verma takes revenge arshdeep singh get trolled

pbks vs mi highlights, PBKS vs MI: 20 વર્ષીય તિલક વર્માએ લીધો બદલો, અર્શદીપ સિંહ કોઈને મો બતાવવા લાયક ન રહ્યો! – pbks vs mi 20 year old tilak verma takes revenge arshdeep singh get trolled

મોહાલી: IPL 2023ની મેચ 22 એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ (MI vs PBKS) વચ્ચે રમાઈ હતી. તે મેચની છેલ્લી ઓવરમાં મુંબઈને જીતવા માટે 16 રનની જરૂર હતી. અર્શદીપ સિંહે સતત બે બોલમાં બે સ્ટમ્પ તોડી નાખ્યા હતા. પહેલા તેણે તિલક વર્મા અને પછી નેહલ બધેરાને બોલ્ડ કરી બાજી પલટી નાખી …

pbks vs mi highlights, PBKS vs MI: 20 વર્ષીય તિલક વર્માએ લીધો બદલો, અર્શદીપ સિંહ કોઈને મો બતાવવા લાયક ન રહ્યો! – pbks vs mi 20 year old tilak verma takes revenge arshdeep singh get trolled Read More »

rr vs gt, IPL: સહા અને રાશિદ ખાન ઝળક્યા, ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને કચડ્યું - ipl 2023 saha and rashid lead gujarat titans dominant win against rajasthan royals

rr vs gt, IPL: સહા અને રાશિદ ખાન ઝળક્યા, ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને કચડ્યું – ipl 2023 saha and rashid lead gujarat titans dominant win against rajasthan royals

બોલર્સના ઘાતક પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઈટન્સે શુક્રવારે રમાયેલા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ સામે નવ વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. જયપુરમાં રમાયેલો મુકાબલો લો-સ્કોરિંગ રહ્યો હતો. યજમાન રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પરંત ગુજરાતના બોલર્સ સામે તેનો ધબડકો થયો હતો. રાજસ્થાનની ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી ન હતી. રાજસ્થાનની ટીમ 17.5 …

rr vs gt, IPL: સહા અને રાશિદ ખાન ઝળક્યા, ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને કચડ્યું – ipl 2023 saha and rashid lead gujarat titans dominant win against rajasthan royals Read More »

harry brook, IPL 2023: હૈદરાબાદને ભારે પડી રહ્યો છે કરોડોનો ખેલાડી, આંકડા જોઈ માથું પકડી લેશો - ipl 2023 harry brook one match wonder only one century in nine match

harry brook, IPL 2023: હૈદરાબાદને ભારે પડી રહ્યો છે કરોડોનો ખેલાડી, આંકડા જોઈ માથું પકડી લેશો – ipl 2023 harry brook one match wonder only one century in nine match

IPL 2023ની એક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ગુરુવારે સનરાઈઝર્સ હૈદરાબાદને 5 રનથી હરાવ્યું હતું. છેલ્લી કેટલીક મેચોની જેમ સનરાઈઝર્સ હૈદરાબાદની હારનું કારણ તેની બેટિંગ રહી હતી. મોટા ખેલાડીઓ ફરી એકવાર નિષ્ફળ ગયા હતા. મયંક અગ્રવાલ 18, રાહુલ ત્રિપાઠી 20 અને ઈંગ્લેન્ડનો બેટ્સમેન હેરી બ્રુક ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. ટીમનો કોઈ પણ બેટ્સમેન …

harry brook, IPL 2023: હૈદરાબાદને ભારે પડી રહ્યો છે કરોડોનો ખેલાડી, આંકડા જોઈ માથું પકડી લેશો – ipl 2023 harry brook one match wonder only one century in nine match Read More »

કોહલી, ગંભીર અને નવીન માટે આ રીતે નક્કી થઈ દંડની રકમ

IPL 2023: Virat Kohli દંડનો એક રૂપિયો પણ નહીં ભરે, Gautam Gambhir અને Naveen-ul-Haqનું શું થશે? – who will pay the fine imposed on virat kohli gautam gambhir and naveen ul haq

નવી દિલ્હીઃ વિરાટ કોહલી (Virat Kohli) અને ગૌતમ ગંભીર (Gautam Gambhir) વચ્ચે આઈપીએલ 2023ની મેચ દરમિયાન થયેલી લડાઈ સમાચારમાં છવાયેલી છે. લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB vs LSG) વચ્ચેની પહેલી મેએ ટક્કર થઈ ત્યારે બંને વચ્ચે ઘણી દલીલ થઈ હતી. આ વાતને ચાર દિવસ થઈ ગયા છતાં મામલો હજી ગરમાયેલો છે. લોકો …

IPL 2023: Virat Kohli દંડનો એક રૂપિયો પણ નહીં ભરે, Gautam Gambhir અને Naveen-ul-Haqનું શું થશે? – who will pay the fine imposed on virat kohli gautam gambhir and naveen ul haq Read More »

kkr vs srh, IPL: હૈદરાબાદે અંતિમ ક્ષણોમાં હાથમાં આવેલી બાજી ગુમાવી, કોલકાતાનો રોમાંચક વિજય - ipl 2023 sunrisers hyderabad slip in chase kolkata knight riders seal thriller

kkr vs srh, IPL: હૈદરાબાદે અંતિમ ક્ષણોમાં હાથમાં આવેલી બાજી ગુમાવી, કોલકાતાનો રોમાંચક વિજય – ipl 2023 sunrisers hyderabad slip in chase kolkata knight riders seal thriller

કેપ્ટન નિતિશ રાણા અને રિંકુ સિંહની ઉપયોગી ઈનિંગ્સ બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે હૈદરાબાદમાં રમાયેલા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદને પાંચ રને પરાજય આપ્યો હતો. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં ગુરૂવારે રમાયેલી મેચ અંતિમ બોલ સુધી રોમાંચક રહી હતી. હૈદરાબાદને જીતવા માટે અંતિમ ઓવરમાં નવ રનની જરૂર હતી. જોકે, વરૂણ ચક્રવર્તીએ શાનદાર ઓવર …

kkr vs srh, IPL: હૈદરાબાદે અંતિમ ક્ષણોમાં હાથમાં આવેલી બાજી ગુમાવી, કોલકાતાનો રોમાંચક વિજય – ipl 2023 sunrisers hyderabad slip in chase kolkata knight riders seal thriller Read More »

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યો આખો ઘટનાક્રમ

RCB vs LSG: ‘હવે તું મને શીખવાડીશ…’ virat Kohli અને Gautam Gambhir વચ્ચેની દલીલમાં શું થઈ વાત? એક-એક શબ્દ જાણો – ipl 2023 rcb vs lsf fight between virat kohli and gautram gambhir who said what to each other

નવી દિલ્હીઃ સોમવારે આઈપીએલ 2023 માટે મેચ ખતમ થયા બાદ વિરાટ કોહલી (Virat Kohli) અને ગૌતમ ગંભીર (Gautam Gambhir) વચ્ચે મેદાન પર ફરી એકવાર થયેલા ઝઘડાથી તે સાર્વજનિક થઈ ગયું છે તે બંનેના મનમાં એકબીજા માટે કેટલી કડવાશ છે. કેમેરામાં કેદ થયેલી આ લડાઈમાં બંનેએ એકબીજાને ખૂબ ગાળો આપી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ …

RCB vs LSG: ‘હવે તું મને શીખવાડીશ…’ virat Kohli અને Gautam Gambhir વચ્ચેની દલીલમાં શું થઈ વાત? એક-એક શબ્દ જાણો – ipl 2023 rcb vs lsf fight between virat kohli and gautram gambhir who said what to each other Read More »

Krunal Pandya, CSK vs LSG: Krunal Pandyaએ તો KL Rahulને પણ સારો કહેવડાવ્યો, સુકાનીપદ સંભાળતાની સાથે જ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ - shameful record for krunal pandya as a captain of lucknow super giants

Krunal Pandya, CSK vs LSG: Krunal Pandyaએ તો KL Rahulને પણ સારો કહેવડાવ્યો, સુકાનીપદ સંભાળતાની સાથે જ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ – shameful record for krunal pandya as a captain of lucknow super giants

લખનઉ: બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની (IPL 2023) 45મી મેચ રમાઈ હતી, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે લખનઉ સુપર જાયન્ટ્સની (Lucknow Super Giants) (CSK vs LSG) ટક્કર થઈ હતી. કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) ઈજાગ્રસ્ત થતાં કૃણાલ પંડ્યાએ (Krunal Pandya) લખનઉની કમાન સંભાળી હતી. જો કે, કેપ્ટનશિપમાં તેનું ડેબ્યૂ કંઈ ખાસ રહ્યું …

Krunal Pandya, CSK vs LSG: Krunal Pandyaએ તો KL Rahulને પણ સારો કહેવડાવ્યો, સુકાનીપદ સંભાળતાની સાથે જ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ – shameful record for krunal pandya as a captain of lucknow super giants Read More »

dhoni last ipl, તમે નક્કી કરી લીધું છે... IPLમાંથી નિવૃત્તિ અંગે કોમેન્ટેટરે પૂછેલા સવાલનો ધોનીએ આપ્યો જવાબ - you decided its my last dhonis definitely not moment on ipl swansong

dhoni last ipl, તમે નક્કી કરી લીધું છે… IPLમાંથી નિવૃત્તિ અંગે કોમેન્ટેટરે પૂછેલા સવાલનો ધોનીએ આપ્યો જવાબ – you decided its my last dhonis definitely not moment on ipl swansong

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સે આ લીગમાં અત્યાર સુધી 9 મેચમાંથી 5 મેચ જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. વર્તમાન સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ તેની 10મી મેચ લખનૌ સુપરજાયન્ટ્સ સામે રમી રહી છે. લખનૌ સામેની મેચમાં કેપ્ટન ધોનીએ …

dhoni last ipl, તમે નક્કી કરી લીધું છે… IPLમાંથી નિવૃત્તિ અંગે કોમેન્ટેટરે પૂછેલા સવાલનો ધોનીએ આપ્યો જવાબ – you decided its my last dhonis definitely not moment on ipl swansong Read More »

mi vs pbks, IPL: કિશન-સૂર્યકુમારે મોહાલીમાં મચાવ્યું તોફાન, પંજાબ સામે મુંબઈનો ધમાકેદાર વિજય - ipl 2023 mumbai beat punjab by 6 wickets in high scoring thriller for fifth win

mi vs pbks, IPL: કિશન-સૂર્યકુમારે મોહાલીમાં મચાવ્યું તોફાન, પંજાબ સામે મુંબઈનો ધમાકેદાર વિજય – ipl 2023 mumbai beat punjab by 6 wickets in high scoring thriller for fifth win

ઓપનર ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવની તોફાની અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામે છ વિકેટે ધમાકેદાર વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં બુધવારે મોહાલીમાં મુંબઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચ હાઈસ્કોરિંગ અને રોમાંચથી ભરેલી રહી હતી. મુંબઈએ ટોસ જીતીને યજમાન પંજાબને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. લિયામ લિવિંગસ્ટોનની અણનમ 82 અને …

mi vs pbks, IPL: કિશન-સૂર્યકુમારે મોહાલીમાં મચાવ્યું તોફાન, પંજાબ સામે મુંબઈનો ધમાકેદાર વિજય – ipl 2023 mumbai beat punjab by 6 wickets in high scoring thriller for fifth win Read More »