cheteshwar pujara, પૂજારા બનશે બલિનો બકરો? વિન્ડિઝના પ્રવાસે તેની હકાલપટ્ટી નિશ્ચિત, 21 વર્ષીય ખેલાડી લેશે તેનું સ્થાન – india tour west indies yashasvi jaiswal to replace cheteshwar pujara according media reports
ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલમાં રમ્યા બાદ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ એક મહિનાના બ્રેક પર છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને ગયા અઠવાડિયે લંડનના ઓવલમાં રમાયેલી ફાઈનલ મેચમાં 209 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે 2021-23ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સાયકલમાં ભારતના અભિયાનનો નિરાશાજનક અંત હતો. ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલમાં …