Shubhaman And Jayswal Partnership,એક જ ઓવરમાં બંનેની ફિફ્ટી, યશસ્વી-શુભમનની જોડીએ અપાવી સચિન-સૌરવની યાદ – the pair of yashaswi shubhaman reminded of sachin saurav
IND vs WI 4th T20i: યશસ્વી જયસ્વાલ ( 51 બોલમાં 84* રન) અને શુભમન ગિલ ( 47 બોલમાં 77 રન )એ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ચોથી T20 ઈન્ટરનેશનલમાં ભવિષ્યની ભારતીય ટીમની ઝાંખી આપી દીધઈ હતી. ટીમ ઈન્ડિયાને 9 વિકેટથી સરળ જીત અપાવીને પોતાનો ડંકો વગાડી દીધો હતો. આ બંને યુવા ખેલાડીઓએ વિદેશી ધરતી પર સૌથી મોટી …