hardik pandya, IND vs NZ: સીરિઝ કબ્જે કર્યા બાદ ઈમોશનલ થયો Hardik Pandya, આ ખેલાડીઓને આપ્યો જીતનો શ્રેય – ind vs nz hardik pandya gets emotional after victory
અમદાવાદઃ બુધવારે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને (IND vs NZ) 168 રનથી હરાવીને ટી20 સીરિઝ 2-1થી પોતાના નામે કરી હતી. ઈન્ટરનેશનલ મેચોમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત જ્યારે ન્યૂઝીલેન્ડની આ સૌથી મોટી હાર હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું અને ખેલાડીઓએ …