Babar Azamની ભૂલના લીધે Hardik Pandya અને Ravindra Jadejaના હાથમાં આવ્યો જેકપોટ, પાકિસ્તાન રડ્યું – icc rule 2 22 babar azam mistake hardik and jadeja get chance to open hands
એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સામે મેચ જીતીને ટુર્નામેન્ટની શાનદાર શરુઆત કરી છે. પાકિસ્તાનને અંતિમ ઓવરમાં ICC Rule 2.22ના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે બાબર આઝમની એક ભૂલના કારણે રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરોમાં તરખાટ મચાવી દીધો હતો. બાબર આઝમની ભૂલ એટલી જ હતી કે નિશ્ચિત સમયમાં ઓવરો પૂર્ણ કરવાની …