bhuvneshwar kumar, ભારતને લાગ્યો ઝટકોઃ ભુવનેશ્વર કુમાર નિવૃત્તિ લેશે! સોશિયલ મીડિયા પર આપ્યો મોટો સંકેત – end of the road for bhuvi bhuvneshwar kumar drops cricketer from instagram bio
ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર હાલમાં ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ભુવનેશ્વર કુમાર ટૂંક સમયમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. જોકે શા માટે અચાનક આવી ચર્ચાઓ શરૂ થઈ છે કે ભુવનેશ્વર કુમાર ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે? અચાનક શું થયું કે તેની નિવૃત્તિની ચર્ચાઓ શરૂ …