yashasvi jaiswal, એકસમયે તંબુમાં રાત પસાર કરતા યશસ્વી જયસ્વાલે મુંબઈમાં ખરીદ્યો 5 BHK ફ્લેટ – the day yashasvi jaiswal scored a hundred on debut against the west indies at windsor park in dominica on thursday
મુંબઈ: ભારતીય ક્રિકેટના યુવા પ્લેયર યશસ્વી જયસ્વાલે (Yashasvi Bhupendra Kumar Jaiswal) વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં ડેબ્યૂમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. યશસ્વી પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં વિદેશી ધરતી પર સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો છે. ટીમ ઈન્ડિયામાં ડ્રીમ ડેબ્યુ કર્યા બાદ હવે યશસ્વીએ પોતાના પરિવારને એક ખાસ ગિફ્ટ આપી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. …