india vs australia wtc final, WTC Final: સ્ટિવ સ્મિથે કોહલીને પછાડ્યો, હવે સચિનનો મોટો રેકોર્ડ તોડવાથી બે ડગલાં દૂર – india vs australia wtc final steve smith nears sachin tendulkar record
ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે શા માટે તેને આધુનિક ક્રિકેટના મહાન ક્રિકેટરોમાંથી એક માનવામાં આવે છે. સ્ટિવ સ્મિથે ભારત વિરુદ્ધ લંડનના ધ ઓવલમાં રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં શાનદાર સદી ફટકારી છે. ગુરૂવારે બીજા દિવસની રમત શરૂ થતાં જ સ્ટીવ સ્મિથે પ્રથમ ઓવરના સતત બે બોલમાં બે …