ravindra jadeja, અહંકારી છે ટીમ ઈન્ડિયાના ખેલાડી… કપિલ દેવના આ નિવેદનનો રવિન્દ્ર જાડેજાએ આપ્યો જવાબ – india tour west indies 2023 on kapil devs arrogance remark ravindra jadejas sharp response
હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ તેમના એક નિવેદનને લઈને ચર્ચામાં છે. કપિલ દેવનું કહેવું છે કે ભારતીય ખેલાડીઓ અહંકારી બની ગયા છે. જોકે, ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ કપિલ દેવના આ નિવેદનનો જવાબ આપ્યો છે. જાડેજાએ કહ્યું છે કે જ્યારે ભારત મેચ હારે છે ત્યારે લોકો આ રીતે પ્રતિક્રિયા આપે છે. …