Venktesh Prasad ON TEAM INDIA, ટીમ ઈન્ડિયાનું WI સામે ખરાબ પર્ફોમન્સ જોઈને પૂર્વ બોલર ભડક્યા, કહ્યું, આ રીતે ચેમ્પિયન બનીશું – venkatesh prasad criticized team indias poor performance against wi
ભૂતપૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદનું માનવું છે કે, ટીમ ઈન્ડિયા તાજેતરના ભૂતકાળમાં ODI અને T20 ફોર્મેટમાં ખૂબ જ સામાન્ય બની ગઈ છે. પ્રસાદે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં હાર બાદ ટ્વીટ કરીને પોતાની નિરાશા વ્યક્ત કરી છે. વર્લ્ડકપ નજીક હોવા છતા ટીમ ઈન્ડિયાનું વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમ સામે આ પ્રકારનું પ્રદર્શન નિરાશા ઉપજાવે તેવું છે.