Virat Kohli Becomes 1st India To Score 1000 Run, IND vs SA: વિરાટ કોહલીએ 12 રનની ઈનિંગમાં પણ બનાવી દીધો શાનદાર રેકોર્ડ – virat kohli becomes 1st india to score 1000 runs in t20 world cup
પર્થઃ ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે T20 વર્લ્ડ કપ 2022માં તેની પ્રથમ બે મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે પાકિસ્તાન સામે અણનમ મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી અને નેધરલેન્ડ સામે પણ સારી ઈનિંગ રમી હતી. આજે પર્થ ક્રિકેટ સ્ટેડિયમમાં તેણે સારી શરૂઆત કરી હતી, પરંતુ તે માત્ર 12 રન …