Suryakumar Yadav,’સ્વીકારવામાં કોઈ શરમ નથી…’ સૂર્યકુમાર યાદવે ODI ફોર્મમાં પોતાના ખરાબ પર્ફોર્મન્સ પર તોડ્યું મૌન – suryakumar yadav accepted that his performance in odi format is poor
પ્રોવિડેન્સઃ વનડે વર્લ્ડ કપ (World Cup 2023) નજીક છે, તે જોતા ભારતીય ટીમ મેનેજમેન્ટે વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav) ક્રિકેટના આ ફોર્મેટમાં અંતિમ ઓવરોમાં ઓછામાં ઓછા 40-45 બોલમાં રમવા માટે કહ્યું છે. જો કે, તેમા તેનો રેકોર્ડ સામાન્ય છે અને તેને ‘આ સ્વીકાર કરવામાં શરમની કોઈ વાત લાગતી નથી’. વેસ્ટઈન્ડિઝ (IND vs WI) સામેની …