jasprit bumrah, ટીમ ઈન્ડિયા માટે ખુશખબર, શ્રીલંકા સામે વન-ડે સીરિઝથી કમબેક કરશે જસપ્રિત બુમરાહ – jasprit bumrah to make comeback in one day series against sri lanka
શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝ શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. ભારતનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પોતાની પીઠની ઈજામાંથી સાજો થઈ ગયો છે અને તેને શ્રીલંકા સામેની ત્રણ વન-ડે મેચની સીરિઝ માટેની ભારતીય ટીમમાં સામેલ કરાયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શ્રીલંકા સામે ટી20 અને વન-ડે સીરિઝ માટે ભારતીય …