virat kohli records, ભારત વિ. શ્રીલંકા પ્રથમ વન-ડેઃ કિંગ કોહલીએ ફટકારી સળંગ બીજી સદી, સચિનનો મોટો રેકોર્ડ જોખમમાં – india vs sri lanka 1st odi virat kohli 45th ton equals sachin tendulkar record
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના સ્ટાર બેટર વિરાટ કોહલી (Virat Kohli)એ વર્ષ 2023ની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ મંગળવારે રમાઈ રહેલી પ્રથમ વન-ડેમાં લાજવાબ બેટિંગનું પ્રદર્શન કરતાં આક્રમક સદી ફટકારી હતી. કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ નવમી અને વન-ડે કારકિર્દીની 45મી સદી ફટકારી છે. તેણે 80 બોલમાં સદી ફટકારવાની સાથે જ ભારતના મહાન …