india vs australia wtc final, કોચિંગ સ્ટાફ સાથે મળીને NCAમાં WTC ફાઈનલની બ્લુ પ્રિન્ટ તૈયાર કરશે રાહુલ દ્રવિડ – rahul dravid and his support staff to assemble at nca to chalk out wtc final blueprint
ભારતીય ક્રિકેટ ટીમના ટોચના સ્ટાર ખેલાડીઓ હાલમાં આઈપીએલમાં રમવામાં વ્યસ્ત છે. પરંતુ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને તેમની ટીમના મનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની તૈયારીઓ ચાલી રહી છે. રાહુલ દ્રવિડ અને તેમનો કોચિંગ સ્ટાફ મંગળવારે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં મળશે. જ્યાં તેઓ જૂનમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની બ્લુ પ્રિન્ટ તૈયાર કરશે.ભારતીય ટીમ હાલમાં મુખ્ય …