Rahul Dravid,કોચ તરીકે ફ્લોપ છે રાહુલ દ્રવિડ? અશિયા કપ-વર્લ્ડ કપ તો છોડો, બાંગ્લાદેશ-વિન્ડિઝ સામે પણ હાર્યા – coach rahul dravid report card is he fail as a coach of team india
Rahul Dravid Coaching Review: ટી20 વર્લ્ડ કપ 2021 બાદ રાહુલ દ્રવિડને ભારતીય ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. જ્યારે તેને આ જવાબદારી મળી ત્યારે ભારતીય ચાહકોમાં એક અલગ જ ખુશી હતી. દ્રવિડની ગણતરી ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ બેટ્સમેનોમાં થાય છે. સાદગી એ તેની ઓળખ છે. તેના કોચિંગ હેઠળ ભારતે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. ઈન્ડિયા-A …