Prithvi Shaw,રેકોર્ડબ્રેક ડબલ સેન્ચ્યુરી બાદ ટીમ ઈન્ડિયામાં પસંદગી અંગે પૃથ્વી શોએ કહી મોટી વાત – prithvi shaw shatters records with 244 against somerset in english county one day game
લિસ્ટ A ક્રિકેટમાં બીજી બેવડી સદી ફટકાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર થઈ ગયેલા ઓપનર પૃથ્વી શોએ સ્વીકાર્યું કે તે અત્યારે રાષ્ટ્રીય ટીમમાં પોતાના ભવિષ્ય વિશે વિચારી રહ્યો નથી. તે ફક્ત કાઉન્ટી ક્રિકેટમાં તેની રમતનો આનંદ માણવા માંગે છે. બુધવારે ઈંગ્લેન્ડની વન-ડે કપ ટુર્નામેન્ટમાં સમરસેટ સામે નોર્થમ્પટનશાયર માટે રમતા પૃથ્વી શોએ 153 બોલમાં 244 રન …