harry brook, 4,4,4,4,4,4… વાયરસથી બચેલા હેરીનો હાહાકાર, પાકિસ્તાની બોલરની એક ઓવરમાં ફટકાર્યા છ ચોગ્ગા – pakistan vs england first test harry brook stuns pakistan bowler saud shakeel with six boundaries in six balls
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરૂવારથી રાવલપિંડી ખાતે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચનો પ્રારંભ થયો. પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે જ ઈંગ્લેન્ડના બેટર્સે તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ દિવસના અંતે ચાર વિકેટે 506 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેમાં ચાર બેટર્સે સદી ફટકારી હતી, પરંતુ સૌથી મોટો ફાળો હેરી બ્રુકનો રહ્યો હતો. તેણે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ …