virat kohli vs naveen ul haq controversy, કેવી રીતે શરૂ થઈ હતી લડાઈ, કેમ મચકોડ્યો હતો કોહલીનો હાથ? નવીન ઉલ હકે આપ્યા તમામ જવાબ – ipl 2023 naveen ul haq ends silence on ugly spat with rcb star virat kohli
IPL 2023 દરમિયાન અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકનો ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી સાથે ઝઘડો થયો હતો. વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી રહ્યો હતો જ્યારે નવીન લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમતો હતો. લખનૌના એકાના સ્ટેડિયમમાં બંને ટીમો આમને સામને થઈ હતી ત્યારે મેચ દરમિયાન બંને ખેલાડી વચ્ચે તકરાર થઈ હતી. તેની બીજી ઈનિંગ …