IPL 2023 Captains: ફોટો સેશન માટે દરેક ટીમના કેપ્ટન આવ્યા હતા અમદાવાદ, રોહિત શર્મા કેમ રહ્યો ગેરહાજર? – mi why mumbai indians captain rohit sharma was absent from captains meet
અમદાવાદઃ આજથી (31 માર્ચ) ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2023) ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે, જે આશરે બે મહિના સુધી ચાલશે. શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેટલાક દિગ્ગજોની હાજરીમાં ઓપનિંગ સેરેમની યોજાશે અને બાદમાં IPL 2022ના ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પહેલી મેચ રમાશે. નવી સીઝનની શરૂઆતની પૂર્વ સંધ્યાએ દરેક ફ્રેન્ચાઈઝની કેપ્ટન અમદાવાદ …