mi vs lsg eliminator, IPL 2023: લખનૌ સુપર જાયન્ટ્સ આઉટ, આકાશ માધવાલે મુંબઈને બીજી ક્વોલિફાયરમાં પહોંચાડ્યું – ipl 2023 akash madhwals stunning performence sends mumbai indians to second qualifier
કેમેરોન ગ્રીનની શાનદાર બેટિંગ બાદ આકાશ માધવાલની ઘાતક બોલિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સને 81 રને પરાજય આપ્યો હતો. આ સાથે જ લખનૌની ટીમ આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માંથી બહાર થઈ ગઈ હતી. જ્યારે મુંબઈ હવે ફાઈનલમાં પહોંચવા માટે શુક્રવારે બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ ટકરાશે. પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાતનો ચેન્નઈ સુપર કિંગ્સ …