India Vs West Indies T20i,ત્રીજી વન-ડેઃ સૂર્યકુમારની તોફાની બેટિંગ, ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવી શ્રેણી જીવંત રાખી – india vs west indies 3rd t20 superlative suryakumar keeps team india alive
કુલદીપ યાદવની શાનદાર બોલિંગ બાદ પ્લેયર ઓફ ધ મેચ સૂર્યકુમાર યાદવની ઝંઝાવાતી બેટિંગની મદદથી ભારતીય ક્રિકેટ ટીમે મંગળવારે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સાત વિકેટે વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની સીરિઝ જીવંત રાખી છે. જોકે, હાલમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ સીરિઝમાં 2-1થી આગળ છે. ગુયાનાના પ્રોવિન્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં …