બાળકની જેમ જીદ કરી રહ્યો હતો કુલદીપ, DRS ગુમાવ્યો તો રોહિતે બરાબરનો ખખડાવ્યો

બાળકની જેમ જીદ કરી રહ્યો હતો કુલદીપ, DRS ગુમાવ્યો તો રોહિતે બરાબરનો ખખડાવ્યો



India vs Australia 3rd ODI 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈમાં ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચ રમાઈ રહી છે. જેમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવે ડીઆરએસ લેવાની જીદ કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ ઈચ્છા ન હોવા છતાં ડીઆરએસ લીધો હતો. જોકે, ભારતનો આ રિવ્યુ નિષ્ફળ રહેતા રોહિત કુલદીપ પર રોષે ભરાયો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *