Virat Kohli, RCB vs KKR: ‘અમે હારને જ લાયક હતા… જીત મફતમાં ભેટમાં આપી’, મેચ બાદ કોના પર વરસ્યો Virat Kohli? – kkr vs rcb virat kohli virat kohli said we deserve to loose
બેંગલુરુ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) માટે બુધવારે 36મી મેચ રમાઈ હતી, જેમાં ઘરેલુ મેદાન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR vs RCB) સામે 21 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ જીત્યા બાદ કેપ્ટન કોહલીએ (Virat Kohli) પહેલા ફીલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. KKRના ખેલાડીઓ બેટિંગ કરવા માટે ઉતર્યા …