brendon mccullums, બ્રેન્ડન મેક્કુમલે ત્રણ વખત ખેલદિલીનો ભંગ કર્યો હતો, આજે આપી રહ્યો છે તેના પર ‘જ્ઞાન’ – after jonny bairstow brendon mccullums old video of attempting alex carey like dismissal viral on internet
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ સિરીઝ રમાઈ રહી હોય અને વિવાદ ન બને તેવું શક્ય જ નથી. હાલમાં રમાઈ રહેલી સિરીઝની બીજી ટેસ્ટના પાંચમાં દિવસે ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટોને ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એલેક્સ કેરીએ રન આઉટ કર્યા બાદ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમે આ સમગ્ર મામલામાં રમતની ભાવનાનો લાંબો વિચાર કર્યો અને …